જૈવવિવિધતાના સંરક્ષણ પાછળના કારણોને કઈ શ્રેણીઓમાં વહેંચી શકાય છે?
$I$. વ્યાપક ઉપયોગિતાવાદી (Broadly utilitarian)
$II$. સંકુચિત ઉપયોગિતાવાદી (Narrowly utilitarian)
$III$. બિન-ઉપયોગિતાવાદી (No utilitarian)
$IV$. નૈતિક ઉપયોગિતાવાદી (Ethical utilitarian)
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I, II, III$ અને $IV$
  • B
    $II, III$ અને $IV$
  • C
    $I, II$ અને $IV$
  • D
    $I, III$ અને $IV$

Explore More

Similar Questions

વૈશ્વિક ગ્રોસ નેશનલ પ્રોડક્ટ $(GNP)$ નું મૂલ્ય $..........$ છે.

એક જ નિવાસસ્થાન અથવા સમુદાયમાં વસતા સજીવોનું પ્રતિનિધિત્વ કરતી પારિસ્થિતિકીય વિવિધતાના સ્તરને શું કહેવામાં આવે છે?

ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો . . . . . . માં આવેલાં છે.

આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$

ભારતમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ જનીનિક વિવિધતા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo