કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો હોય,તો પ્રિઝમ કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?
$\left(\cos 30^{\circ} = \frac{\sqrt{3}}{2} = \sin 60^{\circ}, \sin 30^{\circ} = \frac{1}{2} = \cos 60^{\circ}\right)$

  • A
    $45$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $50$

Explore More

Similar Questions

એક નાના ખૂણાવાળો પ્રિઝમ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. જ્યારે પ્રિઝમને હવામાં અને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણનો ગુણોત્તર કેટલો થાય?

$60^\circ$ પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન કોણ .......... $^\circ$ છે.

Difficult
View Solution

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ $60^{\circ}$ છે. તેના પર આપાત થતા કિરણનો આપાતકોણ કેટલો હોવો જોઈએ જેથી તેનું વિચલન લઘુત્તમ થાય ($^{\circ}$ માં)?

Difficult
View Solution

એક સમાંતર એકરંગી પ્રકાશનું કિરણ એક સમબાજુ પ્રિઝમની એક સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $55^o$ છે અને નિર્ગમન કોણ $46^o$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo