શ્વસન ગુણાંક $(RQ)$ અથવા શ્વસન ગુણોત્તર એટલે શું?

  • A
    $RQ = \frac{\text{મુક્ત થતા } O_2 \text{ નું કદ}}{\text{વપરાતા } CO_2 \text{ નું કદ}}$
  • B
    $RQ = \frac{\text{વપરાતા } O_2 \text{ નું કદ}}{\text{મુક્ત થતા } CO_2 \text{ નું કદ}}$
  • C
    $RQ = \frac{\text{વપરાતા } CO_2 \text{ નું કદ}}{\text{મુક્ત થતા } O_2 \text{ નું કદ}}$
  • D
    $RQ = \frac{\text{મુક્ત થતા } CO_2 \text{ નું કદ}}{\text{વપરાતા } O_2 \text{ નું કદ}}$

Explore More

Similar Questions

ડાયાબિટીસના દર્દીમાં શું જોવા મળે છે?

વિધાન : જારક શ્વસનમાં કાર્બોદિતોના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન $RQ$ નું મૂલ્ય $1$ જોવા મળે છે.
કારણ : કાર્બોદિતોના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન, સમાન માત્રામાં $CO_2$ મુક્ત થાય છે અને $O_2$ વપરાય છે.

ગ્લુકોઝ માટે $R.Q.$ (શ્વસનાંક) કેટલો છે?

$........$ ના કિસ્સામાં $R.Q.$ નું મૂલ્ય $1$ કરતા વધારે હોય છે.

શ્વસનાંક $(RQ) = ..............$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo