અંકુરિત એરંડાના બીજનું શ્વસનાંક $(RQ)$ કેટલું હોય છે?

  • A
    એક જેટલું
  • B
    એક કરતાં વધારે
  • C
    એક કરતાં ઓછું
  • D
    શૂન્ય જેટલું

Explore More

Similar Questions

ચરબીયુક્ત પદાર્થોનો $R.Q.$ (શ્વસન ગુણાંક) સામાન્ય રીતે કેટલો હોય છે?

પ્રોટીનના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન શ્વસનાંક $(RQ)$ $.......$ હોય છે.

ઓક્ઝેલિક એસિડ $(COOH)_2$ નો $RQ$ (શ્વસનાંક) કેટલો છે?

નીચેનામાંથી શું $R.Q.$ માં ફેરફાર પ્રેરે છે?

જ્યારે ટ્રાયપામિટિનનો ઉપયોગ જારક શ્વસનમાં શ્વસન સબસ્ટ્રેટ તરીકે થાય છે,ત્યારે આ પ્રક્રિયા $145$ અણુ ઓક્સિજનનો વપરાશ કરે છે અને $102$ અણુ $CO_2$ મુક્ત કરે છે,તો $RQ$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo