પ્રકાશ અને અંધકારના પર્યાવરણીય લય પ્રત્યે વિવિધ સજીવોના પ્રતિભાવને શું કહેવામાં આવે છે?

  • A
    ફોટોટેક્સિસ (પ્રકાશાનુચલન)
  • B
    ફોટોટ્રોપિઝમ (પ્રકાશાનુંવર્તન)
  • C
    વર્નલાઇઝેશન (વસંતીકરણ)
  • D
    ફોટોપિરિયોડિઝમ (દીપ્તિકાલિતા)

Explore More

Similar Questions

કાકડી અને ટામેટાં એ શેના ઉદાહરણો છે?

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય લાલ અને અતિ લાલ (far-red) પ્રકાશનું શોષણ કરે છે?

શિયાળામાં ફૂલ આપતી મોટાભાગની વનસ્પતિઓ શેમાં આવે છે?

'ટૂંકા દિવસની વનસ્પતિ $(SDP)$ અને લાંબા દિવસની વનસ્પતિ $(LDP)$ બંને એક જ જગ્યાએ એકસાથે પુષ્પસર્જન કરી શકે છે'. સમજાવો.

જ્યારે ટૂંકા દિવસની વનસ્પતિઓ $(SDP)$ ના અંધકારના સમયગાળાને પ્રકાશના ટૂંકા સંપર્ક દ્વારા વિક્ષેપિત કરવામાં આવે છે,ત્યારે વનસ્પતિ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo