નીચેનામાંથી કયા પ્રકારની સંમિતિમાં બાહ્ય ઉત્તેજના સામેનો પ્રતિભાવ ઝડપી અને વધુ સચોટ હોય છે?

  • A
    અરીય (Radial)
  • B
    દ્વિપાર્શ્વ (Bilateral)
  • C
    ગોલીય (Spherical)
  • D
    દ્વિ-અરીય (Biradial)

Explore More

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો: દેહકોષ્ઠ (Coelom).

આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ ત્રિગર્ભસ્તરીય (triploblastic) આયોજન સૂચવે છે?

આપેલ ચાર્ટમાં "a" અને "b" ક્રમિક શું દર્શાવે છે?

આપેલ આકૃતિ કયા પ્રકારનું દૈહિક આયોજન દર્શાવે છે?

વિધાન $X$: પ્રાણીનું શરીર મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી દ્વારા સમાન ત્રિજ્યાવર્તી ભાગોમાં વહેંચાયેલું છે.
કારણ $Y$: પ્રાણીઓ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo