$Streptococcus \text{ } pneumoniae$ પર એવરી અને તેમના સાથીદારો દ્વારા કરવામાં આવેલા નીચેનામાંથી કયા પ્રયોગના પરિણામે સાબિત થયું કે $DNA$ એ જ આનુવંશિક દ્રવ્ય છે?

  • A
    જીવંત '$R$' સ્ટ્રેન + '$S$' સ્ટ્રેનમાંથી $DNA$ + $RNAase$
  • B
    જીવંત '$R$' સ્ટ્રેન + '$S$' સ્ટ્રેનમાંથી $DNA$ + $DNAase$
  • C
    જીવંત '$R$' સ્ટ્રેન + '$S$' સ્ટ્રેનનું વિકૃત $DNA$ + પ્રોટીએઝ
  • D
    ગરમીથી મૃત '$R$' સ્ટ્રેન + '$S$' સ્ટ્રેનમાંથી $DNA$ + $DNAase$

Explore More

Similar Questions

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાઓનો સાચો ક્રમ કયો છે?

ગ્રીફિથના રૂપાંતરણના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેનો અસ્પષ્ટ પુરાવો કોના પરના અભ્યાસમાંથી મળ્યો હતો?

ભારે $\text{DNA}$ ને સામાન્ય $\text{DNA}$ થી કઈ સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે?

રૂપાંતરિત સિદ્ધાંત (transforming principle)નું જૈવરાસાયણિક લાક્ષણીકરણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo