$PN$ જંકશન ડાયોડમાં રિવર્સ બાયસિંગ

  • A
    પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે
  • B
    પોટેન્શિયલ બેરિયર વધારે છે
  • C
    માઇનોરિટી ચાર્જ કેરિયર્સની સંખ્યા વધારે છે
  • D
    મેજોરિટી ચાર્જ કેરિયર્સની સંખ્યા વધારે છે

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $V_{AB}$ શોધો.

Difficult
View Solution

જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત રિવર્સ બાયસ અવરોધ ધરાવતો ડાયોડ સર્કિટમાં જોડાયેલ હોય,તો $I_1$ અને $I_2$ અનુક્રમે કેટલા થશે?

$p-n$ જંકશનને જોડવાની પદ્ધતિઓ જણાવો.

$p-n$ જંકશન વિસ્તારમાં ડેપ્લેશન લેયર (અવક્ષય સ્તર) શેના કારણે રચાય છે?

રિવર્સ બાયસ્ડ $P-N$ જંકશન ડાયોડનો અવરોધ આશરે કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo