પ્રકાશસંશ્લેષણમાં ફાયકોબિલિન્સની ભૂમિકા શું છે?

  • A
    પ્રકાશનું શોષણ કરી ક્લોરોફિલને ઉર્જાનું સ્થળાંતર કરવું
  • B
    ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ઇલેક્ટ્રોન આપવા
  • C
    કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું
  • D
    હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રોનનું વહન કરવું

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય $Chlorophyll$ (હરિતદ્રવ્ય) ......... માં દ્રાવ્ય છે.

ક્લોરોફિલ અણુનું કદ કેટલું હોય છે?

ધારો કે એવી વનસ્પતિઓ છે જેમાં ક્લોરોફિલ-$b$ નું પ્રમાણ વધુ છે,પરંતુ ક્લોરોફિલ-$a$ નો અભાવ છે. શું તેઓ પ્રકાશસંશ્લેષણ કરી શકશે? તો પછી વનસ્પતિઓમાં ક્લોરોફિલ-$b$ અને અન્ય સહાયક રંજકદ્રવ્યો શા માટે હોય છે?

નીચેનામાંથી કઈ તરંગલંબાઈ વર્ણપટના લાલ ભાગમાં જોવા મળે છે ($, nm$ માં)?

પ્રકાશ લણણી સંકુલ $(LHC)$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo