દરિયાના પાણીમાં ક્ષારતા (salinity) પ્રતિ હજાર ભાગ $(ppt)$ માં કેટલી હોય છે?

  • A
    $30-35$
  • B
    $10-15$
  • C
    $3-5$
  • D
    $0-5$

Explore More

Similar Questions

$A$ - આંતરિક જળમાં ક્ષારનું પ્રમાણ $5$ (હજાર દીઠ ભાગ) કરતા ઓછું હોય છે.
$R$ - સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ $30 - 35$ (હજાર દીઠ ભાગ) હોય છે.

મુખ્ય માનવ-સર્જિત જૈવિક પરિબળ કયું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (તાપમાન)કોલમ-$II$ (સજીવ)
$P$. $100^{\circ}C$ થી વધારે$I$. થર્મોએસિડોફાઈલ્સ
$Q$. $37^{\circ}C$$II$. માનવ
$R$. $0^{\circ}C$ થી ઓછું$III$. એન્ટાર્કટિકાની માછલીઓ

નીચેનામાંથી કયું આબોહવાકીય પરિબળ છે?

તાપમાનના આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo