અણુઓનો સમૂહ જેમાં મધ્યસ્થ પરમાણુ અષ્ટકનો નિયમ પાળતો નથી તે છે

  • A
    $CO_2, SiH_4, BeCl_2$
  • B
    $H_2O, Cl_2O, CO_2$
  • C
    $CH_4, NH_3, OF_2$
  • D
    $SF_6, PCl_5, XeF_2$

Explore More

Similar Questions

આપેલ સ્પીસીઝમાં બંધકોણનો સાચો ક્રમ કયો છે?

ઘન અવસ્થામાં $PCl_5$ અને $PBr_5$ ની કેટાયનિક સ્પીસીઝમાં બંધકોણ વચ્ચેનો તફાવત શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું લુઇસ એસિડ છે?

જ્યારે રાસાયણિક બંધ રચાય છે,ત્યારે શેમાં ઘટાડો થાય છે?

વિભાગ-$I$ માં દર્શાવેલ વિગતને વિભાગ-$II$ માં દર્શાવેલ યોગ્ય ઉદાહરણ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ હાઇડ્રોજન બંધ $(A)$ ${\rm{C}}$
$(2)$ સંસ્પંદન $(B)$ ${\rm{LiF}}$
$(3)$ આયોનિક ઘન $(C)$ ${\rm{H}}_2$
$(4)$ સહસંયોજક ઘન $(D)$ ${\rm{HF}}$
$(E)$ ${\rm{O}}_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo