ભૌતિક અધિશોષણ માટે અધિશોષણ આઈસોબાર અને રસાયણ અધિશોષણ માટે અધિશોષણ આઈસોબારનો આકાર અનુક્રમે કેવો હોય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચે આપેલ ક્રોમેટોગ્રામ $6 \ cm$ ની $TLC$ ગ્લાસ પ્લેટ પર સંયોજન '$A$' ના અધિશોષણ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. સંયોજન '$A$' નો રિટાર્ડેશન ફેક્ટર $(R_f)$ $.......... \times 10^{-1}$ છે.

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં મધ્યમ દબાણે,અધિશોષણનું પ્રમાણ $\left(\frac{x}{m}\right)$ એ $P^x$ ના સમપ્રમાણમાં છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

$3 \, g$ સક્રિય ચારકોલને એક ફ્લાસ્કમાં $50 \, mL$ એસિટિક એસિડના દ્રાવણ $(0.06 \, N)$ માં ઉમેરવામાં આવ્યો. એક કલાક પછી તેને ગાળી લેવામાં આવ્યું અને ગળાયેલા દ્રાવણની સાંદ્રતા $0.042 \, N$ માલૂમ પડી. અધિશોષિત થયેલ એસિટિક એસિડનો જથ્થો (પ્રતિ ગ્રામ ચારકોલ) ............. $mg$ છે.

ખાંડના દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને ચારકોલ વડે દૂર કરવાની ઘટના કયા પ્રકારની છે?

જો $P$ દબાણે $m$ ગ્રામ અધિશોષક દ્વારા $x$ ગ્રામ વાયુનું અધિશોષણ થાય,તો $\log \frac{x}{m}$ વિરુદ્ધ $\log P$ નો આલેખ રેખીય મળે છે. આ આલેખનો ઢાળ કેટલો હશે? ($n$ અને $k$ અચળાંકો છે અને $n > 1$ )

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo