વિકસતા ગર્ભના શોક એબ્સોર્બર (આંચકા શોષક) પ્રવાહીને શું કહેવામાં આવે છે?

  • A
    કોરિઓનિક પ્રવાહી
  • B
    એમ્નિઓટિક પ્રવાહી
  • C
    એલેન્ટોઇક પ્રવાહી
  • D
    સીલોમિક પ્રવાહી

Explore More

Similar Questions

આપેલી આકૃતિ ગર્ભાશયમાં માનવ ગર્ભ દર્શાવે છે જેમાં $A, B, C$ અને $D$ તરીકે કેટલીક રચનાઓ અંકિત કરેલી છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચું નામનિર્દેશન દર્શાવે છે?

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મનુષ્યમાં,ગર્ભાવસ્થાના $12$ અઠવાડિયા (પ્રથમ ત્રિમાસિક) ના અંતે,નીચેનામાંથી શું જોવા મળે છે?

વિધાન: ફલન ન થવાની સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે.
કારણ: પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટે છે.

નીચેનામાંથી કયું એક એક્ટોડર્મ (બાહ્ય ગર્ભસ્તર) માંથી ઉતરી આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo