આકૃતિમાં બે $NAND$ ગેટ અને ત્યારબાદ એક $NOR$ ગેટ દર્શાવેલ છે. આ સિસ્ટમ નીચેનામાંથી કયા લોજિક ગેટને સમાન છે?

  • A
    $OR$
  • B
    $AND$
  • C
    $NAND$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$OR$ ગેટનું આઉટપુટ $1$ ક્યારે મળે છે?

નીચેની આકૃતિ સમય સાથે ઈનપુટ $A$ અને $B$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો આ ઈનપુટ્સ $NAND$ ગેટને આપવામાં આવે,તો આપેલા વિકલ્પોમાંથી સાચો આઉટપુટ સિગ્નલ $Y$ પસંદ કરો.

આપેલ લોજિકલ સર્કિટ માટે સાચું ટ્રુથ ટેબલ ઓળખો.

નીચે દર્શાવેલ લૉજિક પરિપથ માટેનું બુલિયન સમીકરણ જણાવો.

આપેલ સત્યતા કોષ્ટક (Truth table) નીચેનામાંથી કોના માટે સાચું છે:
$P: 1, 1, 0, 0$
$Q: 1, 0, 1, 0$
$R: 1, 0, 0, 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo