ડાયહાઈડ્રોજનનો સૌથી મોટો ઔદ્યોગિક ઉપયોગ કયો છે?

  • A
    ધાતુ હાઈડ્રાઈડનું ઉત્પાદન
  • B
    અવકાશ સંશોધનમાં રોકેટ બળતણ
  • C
    એમોનિયાના સંશ્લેષણમાં
  • D
    નાઈટ્રિક એસિડના સંશ્લેષણમાં

Explore More

Similar Questions

જો હાઇડ્રોજનના સમસ્થાનિકના પરમાણુમાં બે ન્યુટ્રોન હોય,તો તેનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ ક્રમાંક અનુક્રમે કેટલા હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં નીપજ તરીકે $H_2$ મળે છે? (પ્રક્રિયાઓ સંતુલિત નથી)
$I) NaBH_4 + I_2 \longrightarrow$
$II) B_2H_6 + N(CH_3)_3 \longrightarrow$
$III) Al + NaOH + H_2O \longrightarrow$
$IV) BF_3 + NaH \longrightarrow$

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(i)$ કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટમાં હાઇડ્રોજન બંધિત પાણીના અણુઓની સંખ્યા એક છે.
$(ii)$ લેન્થેનમ અને ઝિર્કોનિયમ બિન-સ્ટોઇકિયોમેટ્રિક હાઇડ્રાઇડ્સ બનાવે છે.
$(iii)$ $H_2O$ ના ઘન સ્વરૂપમાં, દરેક ઓક્સિજન $276 \ pm$ ના અંતરે અષ્ટફલકીય સ્થાનોમાં છ ઓક્સિજનથી ઘેરાયેલું હોય છે.

$H^+$,$D^+$ અને $T^+$ નીચેનામાંથી કઈ એક બાબત સિવાય બધામાં અલગ પડે છે?

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન-ઉણપ ધરાવતો (electron-deficient) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo