પાણીમાં અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_3B_2$ (મોલર દળ $= M \ g/mol$) ની દ્રાવ્યતા $x \ g/L$ છે. ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અને $B^{-3}$ આયનની મોલર સાંદ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $108 \frac{x^5}{M^5}$
  • B
    $54 \frac{x^4}{M^4}$
  • C
    $108 \frac{M^6}{x^6}$
  • D
    $432 \frac{M^7}{x^7}$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને,$PbBr_2$ માટે $K_{sp}$ નું મૂલ્ય $8 \times 10^{-5}$ છે. જો ક્ષાર $80\%$ વિયોજિત થતો હોય,તો $PbBr_2$ ની દ્રાવ્યતા $mol/L$ માં કેટલી હશે?

$0.10 \, M$ $NaOH$ માં $Ni(OH)_{2}$ ની મોલર દ્રાવ્યતા ગણો. $Ni(OH)_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $2.0 \times 10^{-15}$ છે.

જો બેઈઝ $M(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.7 \times 10^{-11}$ હોય,તો $OH^-$ ની સાંદ્રતા શોધો.

નીચેનામાંથી કયો પદાર્થ મંદ હાઈડ્રોક્લોરિક એસિડમાં અદ્રાવ્ય છે?

$298 \ K$ તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ ની દ્રાવ્યતા $6.4 \times 10^{-5} \ mol \ dm^{-3}$ છે. તે જ તાપમાને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું મૂલ્ય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo