હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની જગ્યા કેવી હોય છે?

  • A
    સંપૂર્ણપણે ખાલી
  • B
    વિદ્યુતચુંબકીય વિકિરણથી ભરેલી
  • C
    હવાથી ભરેલી
  • D
    ઈથરથી ભરેલી

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, જ્યારે $1.0 \times 10^{15} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુ પર આપાત થાય છે, ત્યારે ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.986 \times 10^{-19} \ J$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($s^{-1}$ માં) કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.62 \times 10^{-34} \ J \ s$)

બામર શ્રેણીની કેટલી વર્ણપટ રેખાઓ દ્રશ્યમાન વિભાગમાં જોવા મળે છે?

બોહર પરમાણુ નમૂનામાં,જ્યારે ઈલેક્ટ્રોન $n = 1$ થી $n = 3$ માં સંક્રાંતિ કરે છે,ત્યારે શોષાતી અથવા ઉત્સર્જાતી ઊર્જા ........ છે.

$He^{+}$ આયનની ધરા અવસ્થામાં,ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપવી જોઈએ જેથી તેના વર્ણપટમાં બામર શ્રેણીની બીજી રેખા મળે? ................. $eV$

હાઇડ્રોજન પરમાણુની બોહરની $5^{th}$ કક્ષામાં ઇલેક્ટ્રોન દ્વારા બનતા તરંગોની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo