એક જ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_P)$ એ અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_V)$ કરતા વધારે હોય છે કારણ કે:

  • A
    અચળ દબાણે વાયુના વિસ્તરણમાં કાર્ય થાય છે.
  • B
    અચળ કદે વાયુના વિસ્તરણમાં કાર્ય થાય છે.
  • C
    અચળ દબાણે આણ્વિક આકર્ષણ વધુ વધે છે.
  • D
    અચળ દબાણે આણ્વિક કંપન વધુ વધે છે.

Explore More

Similar Questions

જ્યારે એક પરમાણ્વીય વાયુ દ્વારા $40 \ J$ ઉષ્માનું શોષણ થાય છે,ત્યારે વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

અરેખીય ત્રિ-પરમાણ્વીય વાયુ માટે અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય? (કંપન મોડને અવગણતા)

એક વાયુ માટે,$\frac{R}{C_{V}} = 0.4$,જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_{V}$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે?

$NTP$ પર $1\, g$ હિલિયમ વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચેનો તફાવત .... $cal\, g^{-1} K^{-1}$ છે. (હિલિયમનો પરમાણુભાર $= 4$ અને $J = 4.186 \times 10^7\, erg\, cal^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo