માધ્યમ $M_1$ અને $M_2$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^8 \ m/s$ અને $2.0 \times 10^8 \ m/s$ છે. પ્રકાશનું કિરણ માધ્યમ $M_1$ માંથી $M_2$ માં $i$ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો $i$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $= \sin^{-1}(2/3)$
  • B
    $< \sin^{-1}(3/5)$
  • C
    $> \sin^{-1}(3/4)$
  • D
    $< \sin^{-1}(2/3)$

Explore More

Similar Questions

પાણીમાં હવાના પરપોટાના ચમકવાનું કારણ શું છે?

ક્રાંતિકોણની વ્યાખ્યા લખો.

પ્રકાશનું પુંજ લાલ,લીલા અને ભૂરા રંગના પ્રકાશ ધરાવે છે. તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ પ્રિઝમની $AB$ સપાટી પર આપાત થાય છે. લાલ,લીલા અને ભૂરા પ્રકાશ માટે વક્રીભવનાંક અનુક્રમે $1.39$,$1.44$ અને $1.47$ છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રિઝમની $AC$ સપાટી પર જુએ ત્યારે તે શું જોશે?

Difficult
View Solution

પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની એક જરૂરી શરત કઈ છે? ($i =$ આપાતકોણ,$i_{c} =$ ક્રાંતિકોણ)

ચોક્કસ તરંગલંબાઇ માટે માધ્યમનો ક્રાંતિકોણ કેટલો હશે,જો આ તરંગલંબાઇ માટે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી $3$ અને સાપેક્ષ પરમીબિલિટી $\frac{4}{3}$ હોય?.....$^o$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo