$CO_{2}$,$CH_{4}$ અને $CO_{3}^{2-}$ માં કાર્બનના સંકર કક્ષકોની સ્થિતિ અનુક્રમે કઈ છે?

  • A
    $sp^{3}, sp^{2}$ અને $sp$
  • B
    $sp^{3}, sp$ અને $sp^{2}$
  • C
    $sp, sp^{3}$ અને $sp^{2}$
  • D
    $sp^{2}, sp^{3}$ અને $sp$

Explore More

Similar Questions

$CH_2 = C = CH_2$ નું બંધારણ કેવું છે?

ડાયબોરેન $(B_2H_6)$ માં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

$NO_{3}^{-}$,$NO_{2}^{+}$ અને $NH_{4}^{+}$ માં $N$ પરમાણુની કક્ષકોનું સંકરણ અનુક્રમે $:$ છે.

$BeF_2$ અણુમાં $Be$ નું સંકરણ (hybridisation) શું છે?

$SeF_4$ માં $Se$ નું સંકરણ અને તેનો આકાર અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo