કયું વિધાન સાચું નથી?

  • A
    ઘન અવસ્થામાં $PCl_{5}$ એ $[PCl_{4}]^{+}[PCl_{6}]^{-}$ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
  • B
    ફોસ્ફરસ એસિડને ગરમ કરતા તે વિષમીકરણ પામીને મેટાફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફિન આપે છે.
  • C
    હાયપોફોસ્ફરસ એસિડ સિલ્વર નાઈટ્રેટનું સિલ્વરમાં રિડક્શન કરે છે.
  • D
    શુદ્ધ ફોસ્ફિન અજ્વલનશીલ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ ફોસ્ફિન $(PH_3)$ આપે છે?
$(i)$ કેલ્શિયમ ફોસ્ફાઈડની પાણી સાથેની પ્રક્રિયા
$(ii)$ નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવું
$(iii)$ લાલ ફોસ્ફરસને આલ્કલી સાથે ગરમ કરવું

જ્યારે સફેદ ફૉસ્ફરસ થાયોનિલ ક્લોરાઇડ $(SOCl_2)$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

તે સંયોજન પસંદ કરો જેમાં $HCl$ એ જળવિભાજનની નીપજ નથી.

Difficult
View Solution

ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર $H_3PO_2$ છે. તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?

$Fe$ ને કોના દ્વારા નિષ્ક્રિય (passive) બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo