વિધાન "કોઈપણ તાપમાને દ્રાવકના આપેલા દળમાં ઓગળેલા વાયુનું દળ એ દ્રાવકની ઉપર રહેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે" તે

  • A
    ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
  • B
    દળ ક્રિયાનો નિયમ
  • C
    હેન્રીનો નિયમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શેના સાથે વધે છે?

$298 \ K$ તાપમાને $900 \ mL$ પાણીમાં $CO_2$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે $CO_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? $[$ $K_H$ નું મૂલ્ય $6.02 \times 10^{-4} \ bar$ છે અને $CO_2$ વાયુનું આંશિક દબાણ $2 \times 10^{-8} \ bar$ છે.$]$

જલીય સજીવો ગરમ પાણીની સરખામણીમાં ઠંડા પાણીમાં શા માટે વધુ આરામદાયક અનુભવે છે?

$300 \ K$ તાપમાને અને $500 \ torr$ આંશિક દબાણે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા $0.01 \ g \ L^{-1}$ છે. $750 \ torr$ આંશિક દબાણે તેની દ્રાવ્યતા ($g \ L^{-1}$ માં) કેટલી હશે?

વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo