$5.6$ વોલ્યુમ હાઇડ્રોજન પેરોક્સાઇડ (ઘનતા $1 \ g/mL$) ની સાંદ્રતા અનુક્રમે દળ ટકાવારી અને મોલારિટી $(M)$ માં કેટલી થાય?
(હાઇડ્રોજન પેરોક્સાઇડનું મોલર દળ $34 \ g/mol$ લો)

  • A
    $1.7$ અને $0.25$
  • B
    $1.7$ અને $0.5$
  • C
    $0.85$ અને $0.5$
  • D
    $0.85$ અને $0.25$

Explore More

Similar Questions

$H_2O_2$ ની રચના છે

$I_2$ ની $H_2O_2$ સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થવાથી કઈ નીપજ મળશે?

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી $H_2O_2$ મળે છે?

સાચું વિધાન પસંદ કરો :-

પરહાઇડ્રોલ (perhydrol) ની વોલ્યુમ સ્ટ્રેન્થ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo