આકૃતિમાં પિત્તળ (brass),સ્ટીલ અને રબર માટેના સ્ટ્રેસ-સ્ટ્રેઈન (પ્રતિબળ-વિકૃતિ) વક્રો દર્શાવેલ છે. રેખાઓ $A, B$ અને $C$ અનુક્રમે કોના માટે છે?

  • A
    અનુક્રમે રબર,પિત્તળ અને સ્ટીલ
  • B
    અનુક્રમે પિત્તળ,સ્ટીલ અને રબર
  • C
    અનુક્રમે સ્ટીલ,પિત્તળ અને રબર
  • D
    અનુક્રમે સ્ટીલ,રબર અને પિત્તળ

Explore More

Similar Questions

નીચેની આકૃતિ બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર સ્ટ્રેસ $F$ લાગુ કરવાથી પાતળા સમાન તારની લંબાઈમાં થતો ફેરફાર $X$ દર્શાવે છે. દર્શાવેલ વિવિધતા સૂચવે છે કે

પદાર્થો $A$, $B$, $C$ અને $D$ માટે સ્ટ્રેઈન-સ્ટ્રેસ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કયા પદાર્થનો યંગ મોડ્યુલસ સૌથી વધુ છે?

બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U$ અને તેમની વચ્ચેના અંતર $X$ ના વિધેય તરીકે આકૃતિમાં દર્શાવેલ છે. આ બે અણુઓ:

આલેખ એક તારની લંબાઈનું વર્તન દર્શાવે છે જે વિસ્તારમાં પદાર્થ હૂકના નિયમનું પાલન કરે છે. $P$ અને $Q$ શું દર્શાવે છે?

ઇલાસ્ટોમર્સ (elastomers) એટલે શું? તેના માટે પ્રતિબળ $\to$ વિકૃતિનો આલેખ દોરો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo