નીચેનામાંથી કયો આયન સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે?

  • A
    $ClO^-$
  • B
    $ClO_2^-$
  • C
    $ClO_3^-$
  • D
    $ClO_4^-$

Explore More

Similar Questions

$H^{+}$ આયન એ ...... છે.

$HCl + HF \to H_2Cl^{+} + F^{-}$ પ્રક્રિયામાં $HCl$ સંયોજન $...$ તરીકે વર્તે છે.

સ્પીસીઝ: $H_{2}O$,$HCO_{3}^{-}$,$HSO_{4}^{-}$ અને $NH_{3}$ એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે. દરેક કિસ્સા માટે અનુરૂપ સંયુગ્મી એસિડ (conjugate acid) અને સંયુગ્મી બેઇઝ (conjugate base) જણાવો.

$NH_3 + H_2O \rightleftharpoons NH_4^+ + OH^-$ પ્રક્રિયામાં પાણી ....... તરીકે વર્તે છે.

નીચેના સંયુગ્મી બેઝ (conjugate bases) ની બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ શું હશે?
$OH^{-}, RO^{-}, CH_3COO^{-}, Cl^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo