$O_3$ અને $N_3^-$ ના બંધારણો છે

  • A
    અનુક્રમે રેખીય અને વળેલું (bent)
  • B
    બંને રેખીય
  • C
    બંને વળેલું (bent)
  • D
    અનુક્રમે વળેલું (bent) અને રેખીય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ ભૂમિતિમાંથી મેળવી શકાતો નથી?

$XeF_2$ એ કોની સાથે આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણીય) છે?

બંધકોણ $104^o$,$117^o$ અને $180^o$ કોની સાથે સંકળાયેલા છે?

સલ્ફર પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ધરાવતો અણુ ઓળખો.

જો $AB_{4}$ અણુ ધ્રુવીય (polar) અણુ હોય,તો $AB_{4}$ ની શક્ય ભૂમિતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo