તત્વો $P$ અને $Q$ માટે $IE_1 + IE_2$ અને $IE_3 + IE_4$ નો સરવાળો નીચે મુજબ છે:
તત્વ $IE_1 + IE_2$ $(kJ/mol)$ $IE_3 + IE_4$ $(kJ/mol)$
$P$ $2.45$ $8.82$
$Q$ $2.85$ $6.11$

તો,આપેલી માહિતી મુજબ,ખોટું વિધાન/વિધાનો કયું/કયા છે?

  • A
    $P^{2+}$ એ $Q^{2+}$ કરતા વધુ સ્થાયી છે
  • B
    $P^{4+}$ એ $Q^{4+}$ કરતા વધુ સ્થાયી છે
  • C
    $P^{4+}$ એ $Q^{4+}$ કરતા ઓછું સ્થાયી છે
  • D
    બંને $(A)$ અને $(C)$

Explore More

Similar Questions

દ્વિતીય $IP$ (આયનીકરણ પોટેન્શિયલ) નો નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી વધુ ઉર્જાની જરૂર પડે છે?

નીચે આપેલ લીસ્ટ-$I$ અને લીસ્ટ-$II$ ને મેચ કરો અને આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ આપો.
લીસ્ટ-$I$ (ક્રમિક આયનીકરણ એન્થાલ્પી) $\left( kJ \, mol^{-1} \right)$ લીસ્ટ-$II$
તત્વ$IE_1$$IE_2$$IE_3$કોડતત્વ
$1$$2080$$3963$$6130$$(a)$$H$
$2$$520$$7297$$11810$$(b)$$Li$
$3$$900$$1758$$14810$$(c)$$Be$
$4$$800$$2428$$3660$$(d)$$B$
----$(e)$$Ne$

બોરોનની પ્રથમ આયનીકરણ ઉર્જા બેરિલિયમ કરતા ઓછી છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo