એક ટાવરના પાયાથી $a$ અને $b$ અંતરે આવેલા અને તેની સાથે એક જ સીધી રેખામાં રહેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણનો સરવાળો $90^{\circ}$ છે. તો, ટાવરની ઊંચાઈ શોધો.

  • A
    $a^2 b$
  • B
    $a b^2$
  • C
    $\sqrt{a b}$
  • D
    $a b$

Explore More

Similar Questions

$ABCD$ એક લંબચોરસ ખેતર છે. ખૂણા $A$ પર $12\,m$ ઊંચાઈનો એક ઊભો લેમ્પ પોસ્ટ આવેલો છે. જો તેના ટોચનો $B$ થી ઉત્સેધકોણ $60^\circ$ અને $C$ થી $45^\circ$ હોય,તો ખેતરનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક માણસ જેની આંખનું સ્તર જમીનથી $1.5 \ m$ ઉપર છે,તે ટાવરના ઉત્સેધકોણનું માપ $60^\circ$ અવલોકન કરે છે. જો ટાવરથી માણસનું અંતર $10 \ m$ હોય,તો ટાવરની ઊંચાઈ કેટલી હશે?

જમીન પરના બિંદુ $A$ અને $A$ ની ઉપર શિરોલંબ $100 \ m$ ઊંચાઈએ આવેલા બિંદુ $B$ થી એક ટેકરીના ઉત્સેધકોણ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે. ટેકરીની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

$30 \ m$ ઊંચાઈ ધરાવતી એક શિરોલંબ દીવાલ $AB$ ની ટોચ $A$ પરથી,એક શિરોલંબ ટાવર $PQ$ ની ટોચ $P$ અને તળિયા $Q$ ના અવસેધકોણ અનુક્રમે $15^{\circ}$ અને $60^{\circ}$ છે. $B$ અને $Q$ એક જ સમક્ષિતિજ સપાટી પર છે. જો $AB$ પર $C$ એવું બિંદુ હોય કે જેથી $CB = PQ$ થાય,તો ચતુષ્કોણ $BCPQ$ નું ક્ષેત્રફળ ($m^2$ માં) કેટલું થાય?

$50 \ m$ ઊંચો ટાવર એક પહાડની ટોચ પર આવેલો છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ અને તળિયાના ઉત્સેધકોણ અનુક્રમે $75^o$ અને $60^o$ માલૂમ પડે છે. તો પહાડની ઊંચાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo