$FCC$ ક્લોઝ પેકિંગમાં પ્રથમ અને દ્વિતીય નજીકના પડોશીઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય?

  • A
    $12$
  • B
    $6$
  • C
    $18$
  • D
    $24$

Explore More

Similar Questions

$NaCl$ ના સ્ફટિકમાં $Na^{+}$ અને $Cl^{-}$ વચ્ચેનું અંતર $x \, pm$ છે. તો એકમ કોષની ધારીની લંબાઈ કેટલી થશે?

એક આયનીય સંયોજનના એકમ કોષમાં $A$ આયનો ઘનના ખૂણાઓ પર અને $B$ આયનો ઘનની ફલકના કેન્દ્રો પર આવેલા છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

એન્ડ-સેન્ટર્ડ એકમ કોષમાં,બોડી ડાયાગોનલ (અંતઃ વિકર્ણ) પર બે વધારાના પરમાણુઓ છે. તો એકમ કોષમાં હાજર પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

રોક સોલ્ટ પ્રકારના બંધારણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$fcc$ અને $bcc$ લેટિસના એકમ કોષમાં પરમાણુઓની અસરકારક સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo