એક કૃષ્ણ પદાર્થ (black body) ની સપાટીનું તાપમાન $727^{\circ} C$ છે અને તેનો આડછેદ $1 \,m^2$ છે. આ સપાટીમાંથી એક મિનિટમાં ઉત્સર્જિત થતી ઉષ્મા જૂલમાં કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $=5.7 \times 10^{-8} \,W / m^2 / K^4$)

  • A
    $34.2 \times 10^5$
  • B
    $2.5 \times 10^5$
  • C
    $3.42 \times 10^5$
  • D
    $2.5 \times 10^6$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) $T \ K$ જેટલા ઊંચા તાપમાને $E \ W/m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટાડીને $\frac{T}{2} \ K$ કરવામાં આવે,ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી થશે?

$327^{\circ} C$ અને $427^{\circ} C$ તાપમાને રહેલા બે કૃષ્ણ પદાર્થોને $27^{\circ} C$ તાપમાન ધરાવતા શૂન્યાવકાશિત ચેમ્બરમાં રાખવામાં આવ્યા છે. તેમના ઉષ્મા ગુમાવવાનો દરનો ગુણોત્તર કેટલો હશે?

એક સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $727^{\circ}C$ અને તેનું ક્ષેત્રફળ $0.1\, m^{2}$ છે. જો સ્ટિફન-બોલ્ટ્ઝમેન અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W/m^{2} \cdot K^{4}$ હોય,તો $1\, min$ માં ઉત્સર્જિત ઉષ્મા ........ $cal$ છે.

એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન તેના મૂળ મૂલ્યથી અડધું થઈ જાય છે. ઉત્સર્જિત થતા વિકિરણોના જથ્થામાં કેટલા ભાગનો ઘટાડો થશે?

$200 \; cm^2$ સપાટીનું ક્ષેત્રફળ અને $527^{\circ}C$ તાપમાન ધરાવતો એક ધાતુનો ગોળો $27^{\circ}C$ તાપમાન ધરાવતા પાત્રમાં રાખેલ છે. જો ધાતુની ઉત્સર્જકતા $0.4$ હોય,તો ગોળામાંથી ઉષ્મા ગુમાવવાનો દર આશરે .......... $J/s$ છે. $(\sigma = 5.67 \times 10^{-8} \; J/(m^2 \cdot s \cdot K^4))$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo