નીચેનામાંથી કઈ સંરચનામાં પોલીમરનું સંશ્લેષણ પટલના ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થાય છે?

  • A
    કોષદીવાલ
  • B
    પ્રાવર (Capsule)
  • C
    બાહ્યકોષીય પ્રવાહી
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

મધ્યપટલ (middle lamella) શેનું બનેલું હોય છે?

નીચેનામાંથી કોની અંદર કોષદીવાલ જોવા મળે છે?

કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા . . . . . . દ્વારા જાળવવામાં આવે છે.

નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિ કોષદીવાલમાં હાજર હોય છે?
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેક્ટન્સ $(4)$ મેનોન્સ $(5)$ સુબેરિન
$(6)$ પેક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કેલ્શિયમ કાર્બોનેટ

બે પાસપાસેના કોષોના કોષરસને જોડતી રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo