$DNA$ ના ચોક્કસ ખંડની અસંખ્ય નકલો ઝડપથી અને સચોટ રીતે બનાવવા માટે વપરાતી તકનીક કઈ છે?

  • A
    લાઇગેઝ ચેઇન રિએક્શન
  • B
    ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાકંન)
  • C
    પોલિમરેઝ ચેઇન રિએક્શન
  • D
    ટ્રાન્સલેશન (ભાષાંતર)

Explore More

Similar Questions

બાયોટેકનોલોજીમાં નિપજોનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ દ્વારા ઉત્પન્ન થતા $DNA$ ના ટુકડાઓને શેના દ્વારા અલગ કરી શકાય છે?

જે પદ્ધતિમાં રીકોમ્બિનન્ટ $DNA$ ને માઈક્રોનીડલ્સનો ઉપયોગ કરીને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવામાં આવે છે,તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચે આપેલ $PCR$ આકૃતિમાં $A$,$B$ અને $C$ તબક્કાઓને ઓળખો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo