$0.5 \ m$ લાંબા સળિયામાં તાપમાનનો ઢાળ $80 \ ^oC/m$ છે. જો સળિયાના ગરમ છેડાનું તાપમાન $30 \ ^oC$ હોય,તો ઠંડા છેડાનું તાપમાન ...... $^oC$ હશે.

  • A
    $40$
  • B
    $-10$
  • C
    $10$
  • D
    $0$

Explore More

Similar Questions

વહન દરમિયાન ધાતુની પ્લેટના એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો શેના પર આધાર રાખે છે?

ઉષ્મા વહનની સ્થાયી અવસ્થામાં,$20 \, cm$ લાંબા સળિયાના છેડા $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $0^\circ C$ છે. સળિયાના છેડા $A$ થી $6 \, cm$ અંતરે આવેલા બિંદુએ સળિયાનું તાપમાન કેટલું હશે ($^\circ C$ માં)?

પાણીથી ભરેલો પાતળો કાગળનો કપ જ્યોત પર મૂકવામાં આવે ત્યારે તે સળગતો નથી. આનું કારણ શું છે?

ઉષ્માવહન (Thermal Conduction) ની વ્યાખ્યા લખો અને ઘન પદાર્થોમાં ઉષ્માવહન સમજાવો.

$0^{\circ} C$ તાપમાને રહેલા પાણી માટે,બરફના પ્રથમ $3 \ mm$ સ્તરના નિર્માણ માટે એક કલાકનો સમય લાગે છે. તો પછીના $6 \ mm$ બરફના નિર્માણ માટે કેટલા કલાકનો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo