એક પદાર્થનું તાપમાન કેલ્વિન સ્કેલ પર $x \ K$ માલૂમ પડે છે. જ્યારે તેને ફેરનહીટ થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે,ત્યારે તે $x \ ^\circ F$ માલૂમ પડે છે,તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $40$
  • B
    $313$
  • C
    $574.25$
  • D
    $301.25$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ પથ પર થતી સરળ આવર્ત ગતિ (simple harmonic motion) દર્શાવે છે,જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $a, b, c$ એ ધન અચળાંકો છે?

$20^oC$ તાપમાને પાણીની ઘનતા $0.998 \ g/cm^3$ છે અને $40^oC$ તાપમાને $0.992 \ g/cm^3$ છે. તો કદ પ્રસરણનો સરેરાશ ગુણાંક (પ્રતિ ${}^oC$ માં) શોધો.

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $n$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ અંતર કેટલું હશે?

નીચેનામાંથી કયા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

ટંગસ્ટન માટે $K_{\alpha}$ $X$-રે ઉત્સર્જન રેખા $\lambda = 0.021 \, nm$ પર મળે છે. આ પરમાણુમાં $K$ અને $L$ સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo