'જનીન' (gene) શબ્દનો અર્થ શું થાય છે?

  • A
    પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ
  • B
    એક લિંકેજ ગ્રુપ
  • C
    $RNA$ નો એક ભાગ
  • D
    $DNA$ નો એક ભાગ

Explore More

Similar Questions

જો $dsDNA$ શૃંખલામાં $100$ બેઝ જોડીઓ (base pairs) હોય,તો તેની લંબાઈ કેટલી હશે?

ગ્વાનીન અને સાયટોસીન વચ્ચે $H$-બંધની સંખ્યા ..... છે.

$DNA$ ની તૃતીયક સંરચનામાં,હિસ્ટોન ઓક્ટામર એટલે શું?

$DNA$ ની દ્વિકુંતલમય રચના ..... દ્વારા સૂચવવામાં આવી હતી.

ડિઓક્સિએડેનિલિક એસિડ,ડિઓક્સિગ્વાનિલિક એસિડ,ડિઓક્સિસાઈટિડિલિક એસિડ અને ડિઓક્સિથાયમિડિલિક એસિડ $...............$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo