નાના આંતરડામાં ખોરાક સાથે ભળતા ત્રણ સ્ત્રાવો કયા છે?

  • A
    લાળ,જઠરરસ અને પિત્ત
  • B
    જઠરરસ,પિત્ત અને સ્વાદુરસ
  • C
    પિત્ત,સ્વાદુરસ અને આંત્રરસ
  • D
    સ્વાદુરસ,આંત્રરસ અને જઠરરસ

Explore More

Similar Questions

પ્રોટીનનું પાચન ....... માં પૂર્ણ થાય છે.

ટાયલિન (Ptyalin) કોના પર કાર્ય કરે છે?

$Amylase$ (એમાયલેઝ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I-$ મુખગુહામાં $pH$ $6.8$ પર કાર્ય કરે છે.
$II-$ નાના આંતરડામાં $pH$ $7.8$ પર કાર્ય કરે છે.
$III-$ પોલીસેકેરાઈડનું રૂપાંતર મોનોસેકરાઈડમાં કરે છે.
$IV-$ $Amylase$ જલવિચ્છેદક ઉત્સેચક છે.
$V-$ $Amylase$ જીવાણુનાશક તરીકે પણ વર્તે છે.

માંસાહારી પ્રાણીઓનું યકૃત (liver) શાકાહારી પ્રાણીઓ કરતા મોટું હોય છે કારણ કે માંસાહારીઓમાં:

જ્યારે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo