$g$ જેટલા અચળ પ્રવેગથી નીચે જતી લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ કેટલો હોય?

  • A
    $T = 2\pi \sqrt {\frac{l}{g}} $
  • B
    $T = 2\pi \sqrt {\frac{l}{{2g}}} $
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

$l$ લંબાઈ ધરાવતા સાદા લોલકનો ગોળો (bob) મધ્યમાન સ્થિતિથી શિરોલંબ સાથે $\theta$ કોણીય સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો તેને મુક્ત કરવામાં આવે,તો સૌથી નીચલી સ્થિતિએ ગોળાનો વેગ કેટલો હશે?

સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો તેની લંબાઈમાં $21\%$ નો વધારો કરવામાં આવે,તો તેના આવર્તકાળમાં કેટલા ટકા વધારો થશે?

Difficult
View Solution

$l$ બાજુવાળો લાકડાનો સમઘન (લાકડાની ઘનતા $d$) $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તેની ઉપરની અને નીચેની સપાટી સમક્ષિતિજ રહે તે રીતે તરે છે. જો સમઘનને થોડો નીચે દબાવીને મુક્ત કરવામાં આવે,તો તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો,$T$ બરાબર શું થાય?

એક ધન વિદ્યુતભારિત લોલક ઉપરની દિશામાં રહેલા સમાન વિદ્યુતક્ષેત્રમાં દોલનો કરે છે. વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં તેના આવર્તકાળની સરખામણીમાં તેનો આવર્તકાળ કેવો હશે?

સરળ લોલકની દોરીમાં કયા સ્થાને તણાવ મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo