સામાન્ય સંકેતો સાથે મુક્ત રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દોલનનો આવર્તકાળ નીચેનામાંથી કયો છે?

  • A
    $T = 2\pi \sqrt{\frac{I}{M B_H}}$
  • B
    $T = 2\pi \sqrt{\frac{M B_H}{I}}$
  • C
    $T = \sqrt{\frac{I}{M B_H}}$
  • D
    $T = 2\pi \sqrt{\frac{B_H}{MI}}$

Explore More

Similar Questions

એક ચોક્કસ સ્થળે સમાન કદ અને દળ ધરાવતા બે ચુંબકો પ્રતિ મિનિટ અનુક્રમે $10$ અને $15$ દોલનો કરે છે. તેમના ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર કેટલો હશે?

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની ચુંબકીય સોય એક ચુંબકને કારણે $30^\circ$ ના ખૂણે વિચલિત થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \, T$ એ કોઈલના સમતલમાં છે. તો ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

એક ગજિયા ચુંબકનો ચુંબકીય મોમેન્ટ $5 \times 10^{-5} \, \text{Wb} \cdot \text{m}$ છે. તેને $8\pi \times 10^{-4} \, \text{T}$ જેટલું ચુંબકીય પ્રેરણ $(B)$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. ચુંબક $15 \, \text{s}$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. તો ચુંબકની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

જો ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરના કોઈલના આંટાની સંખ્યા અને આડછેદની ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે,તો રિડક્શન ફેક્ટર $K$ કેટલો થશે?

$10 \, cm$ લંબાઈનો એક ગજિયો ચુંબક તેના ઉત્તર $(N)$-ધ્રુવને ઉત્તર દિશામાં રાખીને મૂકવામાં આવ્યો છે. દરેક ધ્રુવથી $15 \, cm$ ના અંતરે તટસ્થ બિંદુ રચાય છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.4 \, Gauss$ હોય, તો ચુંબકની ધ્રુવ પ્રબળતા કેટલી હશે ($ \, A-m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo