મિથાઈલ ફ્રી રેડિકલના કાર્બન પરમાણુની આસપાસના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $6$
  • B
    $8$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બાકીના ત્રણ કરતા વધુ સ્થિર છે?

નીચેનાને કાર્બોકેટાયન,ફ્રી રેડિકલ અને કાર્બેનાયનમાં વર્ગીકૃત કરો:
$CH_3^{\bullet}, CH_3^{+}, \bar{C}H_3, (CH_3)_3C^{\bullet}, (CH_3)_3C^{+}, (CH_3)_2CH^{+}, (CH_3)_3\bar{C}:, (CH_3)_3\ddot{C}H, C_6H_5CH_2^{\bullet}, CH_3\ddot{C}H_2, C_6H_5CH_2^{+}, CH_2=CHCH_2^{\bullet}, CH_2=CHCH_2^{+}$

નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
List-$I$ (કાર્બોકેટાયન) List-$II$ (પ્રકાર)
$A$. $CH_3-C^{+}(CH_3)-CH_3$ $I$. સેકન્ડરી કાર્બોકેટાયન
$B$. $CH_3-C^{+}H-CH_3$ $II$. મિથાઈલ કાર્બોકેટાયન
$C$. $CH_3-CH_2^+$ $III$. પ્રાઈમરી કાર્બોકેટાયન
$D$. $CH_3^+$ $IV$. ટર્શરી કાર્બોકેટાયન

નીચેનામાંથી કયું કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?

નીચેના વિધાનો માટે ખરાં કે ખોટાં જણાવો:
$(i)$ બંધના હોમોલિટીક વિભાજન દ્વારા માત્ર કાર્બોકેટાયન બને છે.
$(ii)$ બંધના હેટરોલિટીક વિભાજન દ્વારા કાર્બોકેટાયન અથવા કાર્બેનાયન બને છે.
$(iii)$ કાર્બેનાયનનો કાર્બન $sp^2$ અને કાર્બોકેટાયનનો કાર્બન $sp^3$ સંકરણ ધરાવે છે.
$(iv)$ કાર્બેનાયનનો કાર્બન $sp^3$ અને કાર્બોકેટાયનનો કાર્બન $sp^2$ સંકરણ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo