સંક્રાંતિ ધાતુઓમાં આયનો બનાવવાની વૃત્તિ ઓછી હોય છે,તેનું કારણ શું છે?

  • A
    ઉચ્ચ આયનીકરણ ઉર્જા
  • B
    આયનની ઓછી જલીયકરણ ઉષ્મા
  • C
    ઉચ્ચ ઉર્ધ્વપાતન ઉષ્મા
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થો $d-d$ સંક્રાંતિની ગેરહાજરીમાં પણ રંગીન હોય છે?

નીચેના વિધાનોમાંથી કયું ખોટું છે?

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે?

સાચો વિકલ્પ ઓળખો:
$(I)\ AgCl$ એ $H_2O$ માં અદ્રાવ્ય છે પરંતુ $KCN$ માં દ્રાવ્ય છે.
$(II)\ Zn$ જ્યારે ઠંડા અતિ મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $NH_4NO_3$ આપે છે.
$(III)\ CuSO_4$ એ $KI$ સાથે પ્રક્રિયા કરીને $Cu_2I_2 + K_2SO_4$ બનાવે છે.
$(IV)\ CuSO_4 \cdot 5H_2O \xrightarrow{1000\,^oC}$ મુક્ત થતા વાયુઓ $SO_2$ અને $O_2$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી સાચું વિધાન/વિધાનો ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo