સામાન્ય કાર્બોદિતમાં હાજર બે ક્રિયાશીલ સમૂહો કયા છે?

  • A
    $-OH$ અને $-COOH$
  • B
    $-CHO$ અને $-COOH$
  • C
    $-C=O$ અને $-OH$
  • D
    $-OH$ અને $-CHO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું શેરડીની ખાંડ (cane sugar) નું ઉદાહરણ છે?

કઈ શર્કરા સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે?

વનસ્પતિ કોષોમાં જોવા મળતું ઇન્યુલિન (Inulin) એ શું છે?

શરીરના સામાન્ય કાર્યો માટે રૂધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા..... છે.

સ્ટાર્ચ અને સેલ્યુલોઝ એ કોના ઘણા એકમોના સંયોજનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo