વસ્તીનો એ પ્રકાર,જેમાં પ્રજનન-પૂર્વેના સજીવો મોટી સંખ્યામાં જોવા મળે છે,તે છે

  • A
    ઘટતી
  • B
    અસ્થિર
  • C
    સ્થિર
  • D
    વધતી

Explore More

Similar Questions

વસ્તીની એવી પ્રાજનનીય ક્ષમતા કે જે પર્યાવરણીય પરિબળો દ્વારા મર્યાદિત ન હોય,તેને ....... કહેવામાં આવે છે.

વસ્તીના લક્ષણો સમજાવો.

વસ્તીની ઘનતા ત્યારે ઘટે છે જ્યારે . . . . . . .

નીચેનામાંથી કયું વસ્તીગીચતાને અસર કરતું મુખ્ય પરિબળ નથી?

વસ્તી (Population) ને નીચેનામાંથી કયા લક્ષણો ધરાવતી તરીકે યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
$(A)$ સમાન ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરવો
$(B)$ સમાન જાતિના સભ્યો હોવા
$(C)$ સતત અને સમાન ઘનતા અને ફેલાવો ધરાવવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo