કયા પ્રકારના પુષ્પો પરાગવાહકોની ગેરહાજરીમાં પણ હંમેશા બીજ ઉત્પન્ન કરે છે?

  • A
    અનવૃત પુષ્પો (Chasmogamous flowers)
  • B
    સંવૃત પુષ્પો (Cleistogamous flowers)
  • C
    દ્વિલિંગી પુષ્પો (Bisexual flowers)
  • D
    એકલિંગી પુષ્પો (Unisexual flowers)

Explore More

Similar Questions

પક્ષીઓ દ્વારા પરાગનયન નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

કયા પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે?

ઝેનોગેમી (Xenogamy) અથવા પર-પરાગનયન કોના દ્વારા થાય છે?
$I$. અજૈવિક કારકો
$II$. જૈવિક કારકો
$III$. માત્ર કીટકો
આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ દરિયાઈ ઘાસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?

પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતરિત થાય,તો તેને .... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo