કોષ અચળાંકનો એકમ શું છે?

  • A
    $ohm^{-1} \ cm^{-1}$
  • B
    $ohm \ cm$
  • C
    $cm$
  • D
    $cm^{-1}$

Explore More

Similar Questions

$298\text{ K}$ તાપમાને $KCl$ ના સેન્ટિમોલર દ્રાવણની વાહકતા $0.021\text{ }\Omega^{-1}\text{ cm}^{-1}$ છે અને $298\text{ K}$ તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $60\text{ }\Omega$ છે. કોષ અચળાંક $(G^*)$ નું મૂલ્ય છે ($text{ cm}^{-1}$ માં)

મંદન સાથે કયો ગુણધર્મ ઘટે છે?

$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ દ્રાવણની વાહકતા $1.29 \, S \, m^{-1}$ છે. જ્યારે તે જ કોષને $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા તે જ દ્રાવણથી ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \, \Omega$ થાય છે. તો $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા ..........$\times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ થશે.

વાહકતા કોષની રચના અને ઉપયોગોની ચર્ચા કરો.

$129 \; m^{-1}$ ના કોષ અચળાંક ધરાવતા વાહકતા કોષમાં $74.5 \; ppm$ $KCl$ નું દ્રાવણ ભરતા અવરોધ $100 \; \Omega$ મળે છે (દ્રાવણ $1$). જ્યારે તે જ કોષમાં $149 \; ppm$ $KCl$ નું દ્રાવણ ભરતા અવરોધ $50 \; \Omega$ મળે છે (દ્રાવણ $2$). દ્રાવણ $1$ અને દ્રાવણ $2$ ની મોલર વાહકતાનો ગુણોત્તર $\frac{\wedge_{1}}{\wedge_{2}} = x \times 10^{-3}$ છે. $x$ નું મૂલ્ય શોધો (નજીકનો પૂર્ણાંક). આપેલ છે: $KCl$ નું મોલર દળ $74.5 \; g \; mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo