સ્પોર્ટ્સ અને મેટિરોલોજીકલ અવલોકનો માટે ગરમ હવાના બલૂનનો ઉપયોગ નીચેનામાંથી કયા નિયમ પર આધારિત છે?

  • A
    બોઇલનો નિયમ
  • B
    ન્યુટનનો નિયમ
  • C
    કેલ્વિનનો નિયમ
  • D
    ચાર્લ્સનો નિયમ

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ માટે $\log \, T$ વિરુદ્ધ $\log \, V$ નો આલેખ દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. વાયુ માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી શું ચાર્લ્સનો નિયમ દર્શાવતું નથી?

જો $546 \ K$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુનું કદ $44.8 \ L$ હોય,તો તેનું દબાણ કેટલું હશે ($atm$ માં)? $(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

$27\,^oC$ તાપમાને અને $2.0\, atm$ દબાણે મિથેનની ઘનતા $g\, L^{-1}$ માં ગણો.

$0^{\circ} C$ તાપમાન અને $1 \ atm$ દબાણે કયા વાયુની ઘનતા $1.24 \ g/L$ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo