આપેલ પદાર્થ માટે હિસ્ટરિસીસ વક્રના અભ્યાસનો ઉપયોગ શેનો અંદાજ કાઢવા માટે થાય છે?

  • A
    વોલ્ટેજ લોસ
  • B
    હિસ્ટરિસીસ લોસ
  • C
    કરંટ લોસ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$0.2 \, m$ લંબાઈ અને $100$ આંટા ધરાવતા સોલેનોઈડમાં $5.2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને એક ગજિયા ચુંબકને ડિમેગ્નેટાઈઝ (વિચુંબકીત) કરવામાં આવે છે. ગજિયા ચુંબકની કોઅર્સિવિટી (coercivity) .....$A/m$ છે.

એક નાના ચુંબકની કોઅર્સિવિટી (coercivity) જ્યાં ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકત્વ નાશ પામે છે તે $3 \times 10^3 \ Am^{-1}$ છે. $10 \ cm$ લંબાઈ અને $100$ આંટા ધરાવતા સોલેનોઈડમાં કેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવો જોઈએ જેથી સોલેનોઈડની અંદર રાખેલ ચુંબકનું ચુંબકત્વ નાશ પામે?

બે ચુંબકીય પદાર્થો $A$ અને $B$ માટે હિસ્ટરેસિસ લૂપ નીચે આપેલ છે. આ પદાર્થોનો ઉપયોગ ઇલેક્ટ્રિક જનરેટર,ટ્રાન્સફોર્મર કોર અને ઇલેક્ટ્રોમેગ્નેટ કોર માટે ચુંબક બનાવવા માટે થાય છે. તો નીચેનામાંથી કયો ઉપયોગ યોગ્ય છે?

ચુંબકને સંપૂર્ણપણે કેવી રીતે વિચુંબકીત કરી શકાય છે?

$B-H$ હિસ્ટરિસીસ લૂપનું ક્ષેત્રફળ એ શેનું સૂચક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo