ગુરુત્વાકર્ષણના નિયમમાં $G$ રાશિનું મૂલ્ય:

  • A
    માત્ર પૃથ્વીના દળ પર આધાર રાખે છે
  • B
    માત્ર પૃથ્વીની ત્રિજ્યા પર આધાર રાખે છે
  • C
    પૃથ્વીના દળ અને ત્રિજ્યા બંને પર આધાર રાખે છે
  • D
    પૃથ્વીના દળ અને ત્રિજ્યાથી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ,દ્રવ્યનો દરેક કણ બીજા દરેક કણને આકર્ષે છે. પરંતુ પૃથ્વીની સપાટી પરની વસ્તુઓ આ આકર્ષણ બળને કારણે એકબીજા તરફ ગતિ કરતી નથી,શા માટે?

ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સાર્વત્રિક નિયમ કહેવાય છે. શા માટે?

કારણ આપો: પથ્થર પૃથ્વી તરફ પડે છે,પરંતુ પૃથ્વી પથ્થર તરફ ઉપર આવતી નથી.

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
જો પદાર્થની ત્રિજ્યા વધારે હોય તો $G$ નું મૂલ્ય વધારે હોય છે અને જો ત્રિજ્યા ઓછી હોય તો $G$ નું મૂલ્ય ઓછું હોય છે.

$10 \; kg$ અને $20 \; kg$ દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી $10 \; m$ અંતરે રહેલા હોય,તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણો. $\left[G = 6.67 \times 10^{-11} \; Nm^2 kg^{-2}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo