સ્યુડો ફર્સ્ટ ઓર્ડર (આભાસી પ્રથમ ક્રમની) પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય:

  • A
    માત્ર તાપમાન પર આધાર રાખે છે
  • B
    ઓછા પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે
  • C
    વધારે પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે
  • D
    પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

એક કાલ્પનિક પ્રક્રિયા $X_2 + Y_2 \rightarrow 2XY$ ની ક્રિયાવિધિ નીચે મુજબ છે:
$(i)$ $X_2 \rightarrow X + X$ (ઝડપી)
$(ii)$ $X + Y_2 \rightleftharpoons XY + Y$ (ધીમી)
$(iii)$ $X + Y \rightarrow XY$ (ઝડપી)
પ્રક્રિયાનો કુલ ક્રમ શું હશે?

જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા $8$ ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે,તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

સામાન્ય પ્રક્રિયા,તેનું વિકલનીય વેગ સમીકરણ અને વેગ નિયમ લખો.

Difficult
View Solution

$A \to B$ નું રૂપાંતર દ્વિતીય ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. $A$ ની સાંદ્રતા બમણી કરવાથી $B$ બનવાનો દર કેટલા ગણો વધશે?

પ્રક્રિયા માટે:
$2NO_{2(g)} + O_{3(g)} \to N_2O_{5(g)} + O_{2(g)}$
વેગ નિયમ $R = K[NO_2]^1 [O_3]^1$ છે.
આમાંથી કઈ પ્રક્રિયા ક્રિયાવિધિ વેગ નિયમ સાથે સુસંગત છે?
ક્રિયાવિધિ $I$:
$NO_{2(g)} + O_{3(g)} \to NO_{3(g)} + O_{2(g)}$ (ધીમો)
$NO_{3(g)} + NO_{2(g)} \to N_2O_{5(g)}$ (ઝડપી)
ક્રિયાવિધિ $II$:
$O_{3(g)} \rightleftharpoons O_{2(g)} + [O]$ (ઝડપી)
$NO_{2(g)} + [O] \to NO_3$ (ધીમો)
$NO_{3(g)} + NO_{2(g)} \to N_2O_5$ (ઝડપી)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo