સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય છે. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $60$
  • B
    $75$
  • C
    $45$
  • D
    $90$

Explore More

Similar Questions

જો $A = 2 \hat{i} + \hat{j}$,$B = 3 \hat{j} - \hat{k}$ અને $C = 6 \hat{i} - 2 \hat{k}$ હોય,તો $A - 2B + 3C$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

એક પદાર્થ $20 \, km/h$ ના વેગથી પૂર્વ દિશામાં અને ત્યારબાદ $15 \, km/h$ ના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. પરિણામી વેગ .......... $km/h$ છે.

$120^{\circ}$ ના ખૂણે કાર્યરત બે બળોનું પરિણામી બળ $10 \,kg$-wt છે અને તે એક બળને લંબ છે. તે બળ શોધો.

જો ત્રણ સદિશોના મૂલ્યો સમાન હોય,એટલે કે $A = B = C$,તો $\vec{A}$ અને $\vec{C}$ વચ્ચેનો ખૂણો $\alpha$ છે. જો $\vec{A} + \vec{B} + \vec{C} = 0$ હોય,તો $\vec{A}$ અને $\vec{C}$ વચ્ચેનો ખૂણો $\beta$ છે,તો $\frac{\alpha}{\beta}$ શોધો.

$10 \ N$ અને $6 \ N$ ના બે બળોના સદિશ સરવાળાનું મૂલ્ય ......... $N$ હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo