દિલ્હીની વનસ્પતિ મુખ્યત્વે કેવી છે?

  • A
    જલોદભિદ (Hydrophytic)
  • B
    મરુદભિદ (Xerophytic)
  • C
    મધ્યદભિદ (Mesophytic)
  • D
    ક્ષારોદભિદ (Halophytic)

Explore More

Similar Questions

રેફાઇડ્સ (Raphides) એ કેલ્શિયમ ઓક્ઝેલેટના સોય જેવા સ્ફટિકો છે જે ખાસ કરીને શેમાં જોવા મળે છે?

કોલમ-$I$ માં આપેલ વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની વિશિષ્ટ પુષ્પીય લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
$(u)$ બીજાશય ઉધ્વસ્થ

ડુંગળીના પાંદડાઓમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?

સિંગિનિયા (syngynia) માં પુષ્પો કેવા હોય છે?

$Bougainvillea$ $spectabilis$ એ નીચેનામાંથી કોનું વૈજ્ઞાનિક નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo